NHM Gujarat Recruitment 2023, NHM ગુજરાત ભરતી 2023, NHM Gujarat Recruitment notification, NHM Gujarat Recruitment staff nurse, NHM Gujarat Recruitment pharmacist, NHM Gujarat Recruitment form
NHM Gujarat Recruitment 2023 | NHM ગુજરાત ભરતી 2023
સંસ્થાનું નામ | National Health Mission Gujarat |
પોસ્ટનું નામ | સ્ટાફ નર્સ ફિઝિયોથેરાપિસ્ટ મલ્ટી રિહેબિલિટેશન વર્કર ફાર્માસિસ્ટ/ફાર્માસિસ્ટ અને ડેટા આસિસ્ટન્ટ |
નોકરીનું સ્થળ | ગુજરાત |
અરજીની પ્રક્રિયા | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | નિચે આપેલ મહત્વપૂર્ણ લિંકમાં |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | નિચે આપેલ મહત્વપૂર્ણ લિંકમાં |
Pdf ફોર્મ | નિચે આપેલ મહત્વપૂર્ણ લિંકમાં |
(હવે અરજી કરો) Gujarat Anganwadi Recruitment 2023 | ગુજરાત આંગણવાડી ભરતી 2023
NHM Gujarat Recruitment 2023: લાયકાત (Eligibility)
NHM ગુજરાતની સત્તાવાર સૂચના મુજબ ઉમેદવારે કોઈપણ માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી 10મું, 12મું, ડિપ્લોમા, ડિગ્રી, B.Sc, B.Pharm પૂર્ણ કર્યું હોવું જોઈએ.
Post Name | Qualification |
Staff Nurse | B.Sc, Diploma |
Physiotherapist | 12th, Degree |
Multi Rehabilitation Worker | 12th, Degree |
Pharmacists /Pharmacist & Data Assistant | 10th, 12th, B.Pharm |
NHM Gujarat Recruitment 2023: પોસ્ટ વાઇઝ ખાલી જગ્યા
Post Name | No of Post |
સ્ટાફ નર્સ | 1 |
ફિઝિયોથેરાપિસ્ટ | 1 |
મલ્ટી રિહેબિલિટેશન વર્કર | 1 |
ફાર્માસિસ્ટ/ફાર્માસિસ્ટ અને ડેટા આસિસ્ટન્ટ | 5 |
IIT Gandhinagar Recruitment 2023 | IIT ગાંધીનગર ભરતી 2023, પગારઃ 35,000 – 55,000
NHM Gujarat Recruitment 2023: પગારધોરણ (Salary scale)
Post Name | Salary (Per Month) |
Staff Nurse | Rs. 13,000/- |
Physiotherapist | Rs. 15,000/- |
Multi Rehabilitation Worker | Rs. 11,000/- |
Pharmacists /Pharmacist & Data Assistant | Rs. 13,000/- |
NHM Gujarat Recruitment 2023: વયમર્યાદા (Age Limit)
નેશનલ હેલ્થ મિશન ગુજરાત ભરતી સૂચના મુજબ, ઉમેદવારની મહત્તમ ઉંમર 40 વર્ષ હોવી જોઈએ.
NHM Gujarat Recruitment 2023: છેલ્લી તારીખ
16-Nov-2023
NHM Gujarat Recruitment 2023: અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ (Documents required to apply)
10મું, 12મું, ડિપ્લોમા, ડિગ્રી, B.Sc, B.Pharm કોઈપણ માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી.
Post Name | Document |
Staff Nurse | B.Sc, Diploma |
Physiotherapist | 12th, Degree |
Multi Rehabilitation Worker | 12th, Degree |
Pharmacists /Pharmacist & Data Assistant | 10th, 12th, B.Pharm |
NHM Gujarat Recruitment 2023: અરજી ફી (Application Fee)
કોઈ અરજી ફી નથી
NHM Gujarat Recruitment 2023: અરજી કઈ રીતે કરવી? (How to apply)
- ૧. ઉમેદવારની ફક્ત ઓનલાઇન અરજી જ સ્વીકારવામાં આવશે. અન્ય કોઈ પણ રીતે મોકલેલ અરજીઓ માન્ય રહેશે નહી.
- ૨. સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરીજનલ ડૉક્યુમેન્ટની સોફ્ટકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે જો સ્પષ્ટ ન વંચાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હશે તો તેવી અરજી રદ ગણવામાં આવશે.
- ૩. અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.
- ૪. ઉમેવાર એક પોસ્ટ માટે એક કરતા વધુ અરજી કરી શકશે નહી.
- ૫. એક કરતા વધુ જગ્યા માટે અલગ અલગ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- ૬. વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ સુધીની વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલે કે તમામ ઉમેદવારોનાં કિસ્સામાં વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે.
- ૭. આરોગ્યસાથી ઓનલાઇન પોર્ટલમાં PRAVESH>CANDIDATE REGISTRATION માં સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરી PRAVESH>CURRENT OPENING માં જઇ લોગીન કરી ફોર્મ ભરવાનું રહેશે.
- ૮. એક સરખા મેરીટનાં કિસ્સામાં જે ઉમેદવારની ઉંમર વધારે હશે તેમને અગ્રતા આપવામાં આવશે.
- ૯. ઉક્ત ભરતી અંગેની જગ્યામાં વધ ઘટ કરવાની આખરી સત્તા મેમ્બર સેક્રેટરી ડી.એચ.એસ.અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી જીલ્લા પંચાયત જુનાગઢને અબાધિત રહેશે.
- ૧૦. ડોક્યુમેન્ટ વેરીફીકેશન સમયે જ તમામ અસલ પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે. પાછળથી કોઈપણ પ્રકારની રજુઆતો સ્વીકાર્ય રહેશે નહિ.
Important Links
સત્તાવાર સૂચના | Notification |
છેલ્લી તારીખ | 16-Nov-2023 |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.