SSC HSC New Paper Style: 10મા અને 12મા બોર્ડની નવી પેપર સ્ટાઈલ જાહેર, હવે આટલા માર્કસના ઓબ્જેક્ટિવ પ્રશ્નો પૂછાશે

SSC HSC New Paper Style

SSC HSC New Paper Style, SSC New Paper Style, HSC New Paper Style, ધોરણ 10 નવી પેપર સ્ટાઇલ, ધોરણ 12 નવી પેપર સ્ટાઇલ, ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓ માર્ચ 2024 માં યોજાવાની છે. માર્ચ 2024 માં યોજાનારી બોર્ડ પરીક્ષાઓ માટે SSC નવી પેપર શૈલી અને HSC નવી પેપર શૈલીની જાહેરાત કરવામાં આવી છે. … Read more